સંબંધિત સમાચાર
- Navratri Day 4- મા દુર્ગાનુ ચોથુ સ્વરૂપ - કૃષ્ણમાંડા
- શારદીય નવરાત્રિ 2018 - માતાના આગમનથી કંઈ રાશિ પર પડશે કેવો પ્રભાવ, જાણો
- નવરાત્રીમાં જો થવા લાગે આ શુભ સંકેત, તો સમજી લો માતા લક્ષ્મી આવી રહી છે તમારા ઘરે
- Navratri Day 3- માઁ દુર્ગાની ત્રીજી શક્તિ 'ચંદ્રઘંટા' Maa chandraghanta
- પીળી કોડીઓના આ ટોટકા દ્વારા, ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે
નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજા, કન્યા પૂજન કરવાથી શુ ફળ મળે છે ?
નવરાત્રીમાં કન્યાપૂજનનુ ખૂબ મહત્વ છે. કુમારિકા એટલે સાક્ષાત દેવીનુ રૂપ હોય છે એવુ કહેવાય છે. નવરાત્રીના દરેક દિવસ શુભ માનવામાં આવે છે. તેથી નવરાત્રીના દસ દિવસોમાં ગમે ત્યારે અથવા અષ્ટમી કે નવમીના દિવસે પૂજન કરવુ સૌથી શ્રેષ્ઠ રહેશે.