શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (16:25 IST)

Navratri 2019- નવરાત્રીમાં જો થવા લાગે આ શુભ સંકેત, તો સમજી લો માતા લક્ષ્મી આવી રહી છે તમારા ઘરે

નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રના સમયે ભકત માતાના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજન કરે છે. નવરાત્રેના સમયે જો કોઈને આ કેટલાક સંકેત નજર આવવા લાગે તો તમે સમજવું નવરાત્રીમાં જો થવા લાગે આ શુભ સંકેત, તો સમઝો માતા લક્ષ્ની આવી રહી છે તમારા ઘરે. 
1. નવરાત્રીના સમયે જો કોઈ કન્યા તમને સિક્કો આપી જાય, તો સમજી લો કે તમારું શુભ સમય શરૂ થઈ રહ્યુ છે. માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર થઈ રહી છે. સપનામાં જો કોઈ ચેક આપતું જોવાય તો સમજી લેવું કે તમારી પાસે ધન આવશે. 
 
2. સપનામાં જો તમે કોઈ કેસ છે તો તમે તેના પર જીત મેળકો છો તો આવતા સમયે તમારા માતે ખૂબ શુભ થશે. 
 
3. જો સપનામાં તમે કોઈ ઉધાર પૈસા આપી રહ્યા છે તો આ પણ તમારા ધનને વધારવાના સંકેત સિદ્દ હોય છે.
 
4. જો નવરાત્રીના સમયે અચાનક સવારે કોઈ સફેદ ગાય તમારા આંગણે આવી જાય તો આ પણ સુખ સમૃદ્ધિનો સંકેત ગણાય છે. એવી ગાયને મારીને ભગાવી નહી જોઈએ. પણ તેને કઈકે લીલા ઘાસ ખવડાનીને મોકલવી. 
 
5. નવરાત્રીના સમયે જો તમને સડક પર કોઈ સિક્કો મળી જાય તો આ ખૂબજ શુભ ગણાય છે. તમે તેને તમારા ધન સંગ્રહમાં રાખી શકો છો. 
 
6. નવરાત્રીના સમયે સપનામાં કોઈ કન્યા સજી-ધજી તમને નજર આવે તો સમજવું કે સાક્ષાત માતા લક્ષ્મીના દર્શન તમને થઈ ગયા છે. આવું સ્વપન તમને આવતા સમયમાં સુખ સમૃદ્ધિ અને એશ્વર્યની પ્રાપ્તિ કરાવશે.