શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી jokes - આજની છોકરીઓ

આજની છોકરીઓનો એક જ પ્રોબ્લેમ
દોસ્તીવાળા ગમતા નથી
જીંસ વાળા સારા હોતા નથી
NRI મળતા નથી
અને મારા જેવા સીધા છોકરા પ્રેમમાં પડતા નથી.