ગુજરાતી જોક્સ- મારી પત્ની મરી ગઈ
કાલે મારી પત્નીની મૃત્યુ થઈ ગઈ
બહુ કોશિશ કરી પણ રડવું નથી આવ્યું
શું કરું
મિત્ર- એવું વિચાર કે એ ફરીથી આવી ગઈ છે
પતિ- જોર જોરથી રડવા લાગ્યો