ગુજરાતી જોક્સ- પત્નીએ કહ્યું મારું નાનું પડી રહ્યું છે
પત્ની - એ સાંભળો છો
જરાક આ બેગ ઉતારી નાખો ને
મારું હાથ જરાક નાનું પડી રહ્યું છે....
પતિ- તો જુબાનથી કામ ચલાવી લે ને
પતિ હોસ્પીટલના ICU માં ભર્તી છે.