એક પ્રશનનો જવાબ આપો કંડકટર અને ડ્રાઈવરમાં શું ફેર હોય છે. છાત્ર- જો કંડકટર સૂઈ ગયો તો કોઈનો ટિકિટ નહી કપાશે અને જો ડ્રાઈવર સૂઈ ગયો તો બધાનો ટીકીટ કપાઈ જશે!!