1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 21 એપ્રિલ 2025 (00:00 IST)

Gujarati jokes - છાપું

પતિ બહાર બેસી છાપું વાંચી રહ્યો હતો. 
પત્ની- મેં તમારા મોબાઈલમાં કંઈક જોયું છે. છાપું વાંચીને અંદર આવજો,મારે કંઈક વાત કરવી છે. 
આખો દિવસ વીતી ગયો... પતિ હજી માત્ર છાપું જ વાંચે છે...!!