બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે પાપા- આ જે સામે 4 કાર ઉભી છે ને બબલૂ- હા દારૂડિયાને તે 4 કાર 8 દેખાય છે બબલૂ- પણ સામે તો બે જ કાર ઉભી છે