ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ Updated: Tue, 27 Oct 2020 (20:46 IST) google-news પત્ની પૂજા કરતા સમયે સાંભળો- તમને આરતી યાદ છે પતિ- હા એ પેલી પાતળી સુંદર જે બીજા માળે રહે છે એ ના પત્નીએ પહેલા પતિની પૂજા કરી પછી સત્યનારાયણ ભગવાન પૂજાયા