1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. હિન્દુ બાળકો ના નામ ગુજરાતીમાં
  4. Baby Boy Names

Baby Names- શ્રાવણ મહિનામાં જન્મેલા બાળકોના સુંદર નામ

Baby Boy Names
શિવાંશ -ભગવાન શિવનો અંશ
રુદ્ર -ભગવાન શિવનું સ્વરૂપ
શર્વ - ભગવાન શિવનું એક નામ
ઈશાન ભગવાન શિવ;
 
સોમેશ - ચંદ્રના
સ્વામી- ભગવાન શિવ
નીલકંઠ-  વાદળી કંઠ ધરાવતા ભગવાન શિવ
મહેશ - મહાન
ઈશ્વર; ભગવાન શિવ
શંકર - કલ્યાણ કરનાર ભગવાન શિવ
કેદાર-  ભગવાન શિવનું એક નામ
પશુપતિ - જીવોના સ્વામી ભગવાન શિવ
ત્ર્યંબક - ત્રણ નેત્રવાળા ભગવાન શિવ
ગંગાધર- ગંગાને જટામાં ધારણ કરનાર
ચંદ્રશેખર -માથા પર ચંદ્ર ધારણ કરનાર
ભોલેનાથ -ભોળા અને દયાળુ ભગવાન શિવ
ઓમકાર -ઓમ સ્વરૂપ પરમાત્મા

છોકરીના નામ

નામ ગુજરાતી અર્થ
શિવાંગી ભગવાન શિવનો અંશ ધરાવતી
ઈશાની દેવી પાર્વતી; ભગવાન શિવની શક્તિ
ગૌરી દેવી પાર્વતી; ઉજ્જવળ અને સુંદર
પાર્વતી પર્વતરાજની પુત્રી; ભગવાન શિવની પત્ની
ઉમા દેવી પાર્વતીનું નામ
ભવાની દેવી પાર્વતી; જીવન આપનારી
શાંભવી ભગવાન શંભુની શક્તિ
રુદ્રાણી ભગવાન રુદ્રની શક્તિ; પાર્વતી
હિમાંશી હિમ જેવી શીતળ અને સુંદર
નંદિની આનંદ આપનારી; દેવીનું એક નામ
કૌશિકી દેવી દુર્ગાનું એક સ્વરૂપ
ગિરિજા પર્વતમાંથી જન્મેલી; પાર્વતી
શૈલજા પર્વતની પુત્રી; પાર્વતી
મૃડાની દેવી પાર્વતીનું એક નામ
અંબિકા માતા દુર્ગા/પાર્વતીનું નામ


અયંશ - શિવનો અંશ
ભવ - બ્રહ્માંડના સર્જક
રૂદ્ર - શિવનું રૌદ્ર સ્વરૂપ
શિવાંશ - ભગવાન શિવનો ભાગ
ત્રિલોકેશ - ત્રણેય લોકના સ્વામી
વૃષાંક - ભગવાન શિવનું એક નામ
અક્ષત - જેનો નાશ ન થઈ શકે
શિવાય - ભગવાન શિવને સમર્પિત
વિરુપાક્ષ - અદભુત આંખોવાળા શિવ
અદ્વૈત - અજોડ અથવા અનન્ય
વ્યોમકેશ - આકાશ જેવા વાળવાળા (શિવ
આગળનો લેખ
ગુજરાતી સાડી પહેરવાની રીત