ગુજરાતી જોક્સ - ભિખારી જોક્સ
ભિખારી (કારમાં બેઠેલા શેઠાણીને) - મેડમ, 10 રૂપિયા આપો.!
મેડમે પૈસા આપ્યા... પછી ભિખારી જવા લાગ્યો...
ALSO READ: ગુજરાતી જોક્સ - ઉંદર
મેડમે કહ્યું- બાબા, આશીર્વાદ તો આપો..!
ભિખારી- BMW માં બેઠી છે જાડી મહિલા, હવે શું રોકેટમાં બેસશે.!!
ये भी पढ़ें