સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2024 (12:57 IST)

ગુજરાતી જોક્સ -10 દિવસની રજા

નોકરાણી – માલકિન, મારે 10 દિવસની રજા જોઈએ છે…!
 
માલકિન: જો તમે રજા પર જાઓ છો, તો પછી
 
તમારા સાહેબ માટે નાસ્તો કોણ બનાવશે?
 
ટિફિન કોણ પેક કરશે, કપડાં કોણ ધોશે,
 
તેમને સમયસર દવા કોણ આપશે?
 
નોકરાણી (શરમાતા) - જો તમે એમ કહો છો
 
તો હુ માલિકને પણ સાથે લઈ જાઉં…!