બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2024 (15:56 IST)

ગુજરાતી જોક્સ - હોમ્યોપેથી દવા

હોમ્યોપેથી દવા લેવાના પણ મજા છે 
 
એક કાઢો તો બે નિકળી જાય છે 
અને બે અંદર નાખો તો ચાર જાય છે 
આ રમતથી ધ્યાન ભટકે છે
અને દર્દી જલ્દી સારુ થઈ જાય છે