ગુજરાતી જોક્સ - મોઢામાં પાણી આવી ગયુ
પતિ- મને તરસ લાગી છે, પાણી લાવો.
પત્નીઃ આજે મે તમારા માટે મટર પનીર
અને શાહી પુલાવ બનાવો અને તમને ખવડાવો...
પતિ- વાહ વાહ…!
ALSO READ: ગુજરાતી જોક્સ - છોકરીનો અવાજ
મોંમાં પાણી આવી ગયુ.
પત્નીઃ તારા મોઢામાં પાણી આવી ગયુ ને?
બસ હવે આનાથી જ કામ ચલાવો..