1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

જો જાણતી હોત

જોક્સ
એક પાર્ટીમાં મિસિસ મનસુખને કોઈએ પૂછ્યુ કે શુ તમે લગ્ન પહેલા તમારા મિસ્ટરને જાણતા હતા ?
મિસિસ મનસુખ - જો જાણતી હોત તો મેરેજ કેમ કરત.