શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

ઝેર

ઝેર
સંતાએ બંતાને પૂછ્યું - 'સિંહને મારવા માટે તમે શુ કરશો ?
પહેલા હું ઝેર ખાઈશ, પછી પોતાને સિંહના હવાલે કરી દઈશ. બંતાએ જવાબ આપ્યો.