Daily Horoscope
✕

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

Updated: રવિવાર, 26 જુલાઈ 2026 (15:02 IST)

ખારી ભાજીના થેપલા બનાવવાની રીત:

સામગ્રી:
1 બાઉલ સાફ કરેલી ખારી ભાજી, 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ, 1 ચમચી ઝીણો ઘઉંનો લોટ, 2 ટી-સ્પૂન મરી પાવડર, 1 નાની વાડકી દહીં, અને મોણ તથા શેકવા માટે તેલ

ALSO READ: ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી
રીત: એક વાસણમાં તમામ સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધો. હવે તેના લૂઆ બનાવી પાતળા થેપલા વણી લો. ત્યાર બાદ તેને તવા પર સીંગતેલ લગાવીને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
ALSO READ: Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

ખારી ભાજીના ગોટા (ભજીયા):

 સામગ્રી:

1 કપ ખારી ભાજી, 2 ચમચી કરકરો લોટ, 1 કપ ઘઉંનો લોટ, મરી પાવડર, અને તળવા માટે તેલ

રીત: બધી સામગ્રીને થોડું પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવી ઘટ્ટ કન્સિસ્ટન્સીમાં મિક્સ કરો. ગરમ તેલમાં નાના ગોટા મૂકીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો

વધુ જુઓ..

ઘરે મૂકવાના બહાને ઓટોમાં લઈ જઈ ફ્લેટમાં મૂક-બધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પછી ઘર પાસે છોડીને ફરાર થયા આરોપીઓ

કૌટુંબિક ઝઘડાને કારણે, ભત્રીજીઓએ તેમની ફઈનો જીવ લીધો... તેણીને પીડાદાયક મૃત્યુ આપ્યું.

૧૨ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર ₹૯ બિલિયન થી વધુ ખર્ચ થયો છે, જેમાં ૨૦૨૫ સૌથી મોંઘુ રહ્યું છે. જાણો તેમણે કયા દેશોની સૌથી વધુ મુલાકાત લીધી.

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાંથી લીધો સંન્યાસ, CSK ના બન્યા મેંટર

વડનગર મ્યુઝિયમે રેડ ડોટ 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ' એવોર્ડ જીત્યો, જાણો શા માટે તે ખાસ છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

આગળનો લેખ
Show comments