Holashtak 2024: પ્રેમ, સદ્દભાવના અને રંગોનો તહેવાર હોળીના આઠ દિવસ પહેલા એટલે કે ફાગળ શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. જે 17 માર્ચથી 24 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં નહી આવે. આ આઠ દિવસની અવધિમાં બધા ગ્રહ ઉગ્ર સ્વરૂપ લઈ લે છે. જેની અસર...