સંબંધિત સમાચાર
- Janmashtami 2023 Puja: બાળ ગોપાલની પૂજામાં રાખવી આ જરૂરી વાતોની કાળજી, માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન
- Janmashtami 2023: જન્માષ્ટમી ક્યારે ઉજવાશે? જાણો તિથી, શુભ મુહુર્ત અને પૂજા વિધિ
- Janmashtami 2023 Date : જન્માષ્ટમી 6 કે 7 સપ્ટેમ્બર 2023 ક્યારે છે? અહીં જાણો સાચી તારીખ, પૂજા મુહૂર્ત, રોહિણી નક્ષત્ર
- Janmashtami 2023 - પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ
- જય શ્રી કૃષ્ણ - શ્રી કૃષ્ણ શ્લોક
Janmashtami 2023- જન્માષ્ટમી ક્યારે છે
Janmashtami 2023- દરેક વર્ષ ભાદ્રપસદ મહીનામા કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જનમદિવસ જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. આ સમયે જન્માષ્ટમી 7 સપ્ટેમ્બર, 2023 આવી રહી છે. જણાવીએ કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની સાથે રોહિણી નક્ષત્રમાં થયુ હતો. આ વખતે જન્માષ્ટમી પર વૃદ્ધિ યોગ બની રહ્યો છે. તેને ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે.
ભગવાન કૃષ્ણની 5250મી જન્મજયંતિ
કૃષ્ણ જન્માષ્ટમી અને બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023
નિશિતા પૂજા સમય - 12:15 AM 01:01 PM, સપ્ટે 07 203
પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 03:37 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે 04:14 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 6 સપ્ટેમ્બર 2023, બુધવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.