1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

બે પત્નીઓ

બે પત્નીઓ
્નસુખલાલની પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ. પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યુ, જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું
તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સૂતેલો
જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.
મનસુખલાલે તેને પૂછ્યું - શુ તમારી બે પત્નીઓ છે ?
About Writer
વેબ દુનિયા