1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Amit Shah annoyed with Sameer Wankhede

સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ

સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસને (Aryan Khan Drugs Case) જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીર વાનખેડેની કામગિરીથી ખૂબ નારાજ થયા છે. આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે NCB હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યું હતું.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ખામીઓ સામે આવી
આગળનો લેખ
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ 2021 - પોલીસકર્મીઓ, CISF અને BSFના જવાનોની પરેડ