સંબંધિત સમાચાર
- Bihar News- 30 કિમી સુધી જે દેખાયું એના પર ફાયરિંગ, એક મોત થઈ અને 10 લોકો ઈજાગ્રસ્ત
- સિકંદરાબાદની હોટલમાં આગ, ઈલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે વિસ્ફોટ, 8ના મોત
- Video- લિફ્ટમાં જોમેટો ડિલીવરી બ્વાયના પ્રાઈવેટ પાર્ટ પર કૂતરાએ કરડયો
- Taarak Mehta Ka Ooltah Chashmah - નવા તારક મેહતાની એંટ્રી થઈ, મળી ગયા નવા તારક મહેતા
- Movie Tickets in 75- 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની તારીખ બદલાઈ
બાળકચોર સમજી સાધુઓ સાથે મારપીટ
મહારાષ્ટ્રના સાંગલીમાં એક ગામના લોકોએ 'બાળ ચોરી'નો આરોપ લગાવીને સાધુ સાથે મારપીટ કરી. આ ઘટના મંગળવારની છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર સાધુઓ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી છે અને એક કર્ણાટકના બીઝાપુરથી પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસે કહ્યું કે, સાધુઓએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી, એટલા માટે કોઈ FIR કરાઈ નથી.
ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર સાધુ એક કારમાં કર્ણાટકના બીઝાપુરથી મંદિર શહેર પંઢરપુર તરફ જઈ રહ્યા હતા. સોમવારે ગામના એક મંદિરમાં તેઓ રોકાયા હતા. તેમને ગાડીમાંથી ઉતારીને સાધુઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
Maharashtra: Monks attacked in Sangli on suspicion of being child-lifters, police probe underway
— ANI Digital (@ani_digital) September 14, 2022
Read @ANI Story | https://t.co/BtNwDXDGHZ#Maharashtra #monks #Sangli #childlifters pic.twitter.com/5Qr1yLJj7n
