શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 15 જુલાઈ 2021 (19:06 IST)

Grain ATM- શહેરમાં લાગ્યુ દેશનો પ્રથમ ગ્રેન ATM હવે કલાકો લાઈનમાં લાગવાથી મળશે છુટકારો

ગુરૂગ્રામમાં દેશનો પ્રથૢા ગ્રેન એટીએમને સ્થાપિત કરી નાખ્યુ છે. તેનો સીધો ફાયદો ઉપભોકતાઓને મળશે. કારણ કે ગ્રેન એટીએમ સ્થાપિત થયા પછી સરકારી રાશન ડેપોની આગળ અનાજ લેવા માટે ઉપભોકતાઓને હવે લાંબી લાઈનોમાં નહી લાગવુ પડશે. સાથે જ રાશન મળવામાં થઈ ગડબડીની ફરિયાદ પણ દૂર થશે. હરિયાણા સરકારએ ઉપભોકતા માટે ગ્રેન એટીએમ સ્થાપિત કરવાનો નિર્ણય લીધું હતું. હકીકતમાં આ નિર્ણય પાયલટ પ્રોજેક્ટ હેઠણ લેવાયુ છે જેના કારણે શહરોમાં એટીએમ લગાવશે. 
 
તેમજ આ વિશે પ્રદેશના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ જણાવ્યુ કે ગ્રેન એટીએમ લાગવાથી જનતાના સમયની બચતની સાથે-સાથે તેણે યોગ્ય માપમાં મળી શકશે. ડિપ્ટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યુ કે ગ્રેન 
એટીએમને લગાવવાનો સાચુ ઉદ્દેશ્ય રાઈટ ક્વાંટિટી ટૂ રાઈટ બેનિફિશરી છે. તેનાથી સરકારી ડેપો પર અનાજ ઓછું થવાની પરેશાની પણ ખત્મ થઈ જશે. ડિપ્ટી સીએમએ કહ્યુ કે ગુરૂગ્રામના ફર્રૂખનગરમાં પાયલટ પ્રોજેક્ટ સફળ થયા પછી આ અન્ન આપૂર્તિ મશીનોને દેશભરમા સરકારી ડેઓ પર લગાવવાની યોજના બનાવી છે. 
 
શું છે ગ્રેન એટીએમ મશીનનો કામ 
ગ્રેન એટીએમ એક સ્વચલિત એટલે કે પોત ચાલતી મશીન છે જે કે બેક એટીએમની રીતે કામ કરે છે. યૂનાઈટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્ર્રોગ્રામ હેઠણ સ્થાપિત કરાતી આ મશીનને ઑટોમેડિટ, મલ્ટી કોમોડીટી, ગ્રેન 
ડિસ્પેંસિંગ મશીન કહ્યુ છે. તેમક અધિકારી અંકિત સૂદએ જણાવ્યુ કે આ મશીનથી અનાજમાં ગડબડી ન સમાન જ હોય છે. 
 
શું મશીનથી નિકળશે બધા પ્રકારના અનાજ 
આ ગ્રેન મશીનમાં ટચ સ્ક્રેનની સાથે એક બાયોમેટ્રીક સિસ્ટમ પણ લગાવાયુ છે. આ મશીનથી અનાજ કાઢવા માટે લાભાર્થીને આધાર, રાશ કાર્ડનો નંબર નાખવુ પડશે. તેમજ મશીનથી ત્રણ પ્રકારના અનાક કાઢી શકાશે. જેમાં ઘઉં, ચોખા અને બાજરા શામેલ છે.