અમેરિકામાં બમણા થયા કેસ- ઑસ્ટ્રેલિયામાં લાગ્યુ લોકડાઉન ફરીથી માથુ ઉચકી રહ્યુ કોરોના

corona third wave
Last Modified ગુરુવાર, 15 જુલાઈ 2021 (18:17 IST)
ભારત સાથે આખી દુનિયામાં કોરોના એક વાર ફરીથી માથું ઉચકી રહ્યુ છે. દેશમાં કોરોના કેસોના આંકડા ગયા કેટલાક દિવસોથી ઘટી રહ્યુ હતું. પણ એક વાર કરીથી નવા કેસ 40 હજારની પાર પહોંચી ગયુ છે.

તેમજ દુનિયાની વાત કરીએ તો એક વાર ફરીય્જી સ્થિતિ ચિંતાજનક થઈ છે. અમેરિકામાં કોરોના કેસની સંખ્યા બમણી થઈ ગઈ તો ઑસ્ટ્રેલિયાના મેલબર્ન જેવા શહરમાં લૉકડાઉન લાગી રહ્યુ છે.

હકીકતમાં રૉયટર્સની રિપોર્ટ મુજબ ઑસ્ટ્રેલિયાના બીજા સૌથી વધારે જનસંખ્યા વાળુ શહેર મેલબર્નમાં શુક્રવાર રાત્રેથી લાકડાઉન લાગૂ કરાશે. શહરમાં વધી રહ્યા કોરોનાવાયરસના નવા કેસને જોતા આ નિર્ણય

લેવાયુ છે. પણ અત્યારે આ વાતની ચર્ચા છે કે ત્યાં લૉકડાઉન કેટલા દિવસો માટે લાગૂ કરવુ જોઈએ.

રિપોર્ટમાં આ વાતની ચર્ચા કરાઈ છે કે વિક્ટોરિયામાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યથી કેટલાક સંક્રમિત મજૂર કામ કરવા આવ્યા હતા. જે પછી સંક્રમણ વધ્યુ છે. આ પણ જણાવાત્ય કે મેલબર્નમાં સામે આવ્યા કોરોના પ્રકોપ કોરોનાવાયરસના ડેલ્ટા વેરિએંટના કારણેથી જ સામે આવ્યુ છે. ડેલ્ટા વેરિએંટ વિક્ટોરિયાની સાથે-સાથે ન્યૂ સાઉથ વેલ્સમાં પણ તીવ્રતાથી ફેલાઈ રહ્યુ છે.

ત્યાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં ગયા કેટલાક અઠવાડિયાથી કોરોના સંક્રમણના કેસ ફરીથી વધવા લાગ્યા છે. ત્યાં ગયા અઠવાડિયામાં દરરોક કોરોના કેસોના નંબર બમણુ થઈ ગયુ છે. તેને લઈને એક્સપર્ટએ ચેતવણી પણ આપી છે. અમેરિકામાં આ બધુ નક્કી થયુ છે જ્યારે ત્યાં ઘણા મહીનાની કમી પછી કોરોના ફરીથી વધી રહ્યુ છે.આ પણ વાંચો :