શું ફરીથી લાગશે લૉકડાઉન ત્રીજી લહેરને લઈને મોદીની ચેતવણી

PM modi
Last Modified મંગળવાર, 13 જુલાઈ 2021 (18:22 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ સંકમણને લઈને પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીથી વાતચીતના દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે ત્રીજી લહેર પોતે નહી આવસ્ગે. એટલે કે અમે સાવધાની નહી રાખીશ તો કોરોનાની ત્રીજી લહેરથી ના નહી કરી શકાય. ગયા દિવસો એસબીઆઈના વિશેષજ્ઞોની ટીમએ દાવો કર્યુ હતુ કે ઓગસ્ટમાં ત્રીજી લહેર આવી શકે છે અને સેપ્ટેમ્બરમાં તેનો પીક આવી શકે છે.

પીએમ મોદીએ પર્યટન સ્થળો પર લોકોની ભીડને લઈએ જે રીતે ચિંતા જાહેર થઈ છે અને કહ્યુ છે કે ત્રીજી લહેરથી બચવા માટે બધાને સાવધાની રાખવાની જરૂર છે તેમજ અમે ગામડાથી લઈને શહર સુધીના દ્ર્શ્ય જોઈએ તો ઘણા લોકોએ બે ગજની દૂરીને તો સાવ નકારી દીધુ છે અને કોરોનાથી લડવામાં સૌથી જરૂરી વસ્તુ માસ્કથી દૂરી બનાવી લીધી છે.

તેથી મોદીનો કહેવુ છે કે ભીડભાડથી કોરોનાના કેસમાં ઉછાળ આવી શકે છે. જો આવુ થયુ તો કોઈ આશ્ચર્ય નહી કે સરકાર એક વાર ફરીથી સખ્ય પગલા ભરી સહ્કે છે. ફરીથી રોડ ખાલી જોવાઈ શકે છે દુકાનોના શટર બંદ નજર આવે અને એક વાર ફરી લોકો તે મુશ્કેલ સમયથી પસાર કરવુ પડશે જેને તેઓ બે વાર સામનો કરી લીધા છે.

પણ અત્યારે તેને ચેતવણી જ માનવુ જોઈએ પણ સાવધાની તો પૂર્ણ રીતે રાખવાની જરૂર છે. કારણકે દેશમાં અત્યારે કોઈ પણ બીજુ લૉકડાઉન માટે તૈયાર નથી. સૌથી મોટી વાત આ છે કે જો ત્રીજી લહેર આવી તો સૌથી વધારે અસર નાનકડા એટલે બાળકો પર જ થવાની શકયતા છે. કારણકે અત્યારે તેનો વેક્સીનેશન પણ થવાની આશા નથી.

કેવી રીતે થશે ટીકાકરણ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચિંતા યોગ્ય પણ છે અને જરૂરી પણ છે. મોદીજીનો કહેવુ છે કે વેક્સીનેશન તીવ્ર કરવુ પડશે કારણકે તેનાથી જ કોરોના નબળુ થશે.


આ પણ વાંચો :