બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 14 જુલાઈ 2021 (13:33 IST)

Pakistan Bomb Blast-પાકિસ્તાનમાં બસમાં બમ વિસ્ફોટ 6 ચીની ઈંજીનિયરો સાથે 10 લોકોની મોત 30 ઈજાગ્રસ્ત

પાકિસ્તાનના ઉત્તરે રાજ્ય ખૈભર પખ્તૂખ્વા (khyber pakhtunkhwa) માં એક બસ ધમાકો થયુ થયુ છે જેમાં 10 લોકોની મોત થઈ છે. મરનારાઓમાં ચીનના પણ 6 નાગરિક શામેલ છે. આ બધા ઈંજીનીરયર હતા જે ચાઈના-પાકિસ્તાન ઈકનામિક કૉરિડોરથી સંકળાયેલા એક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા હતા. તે સિવાય એક પાકિસ્તાની સૈનિકની પણ મોત થઈ છે. રાયટર્સના મુજબ બુધવારે એક બસને નિશાના બનાવતા આતંકી ધમાકો કર્યુ હતું. પણ અત્યારે આ સ્પષ્ટ નથી કે વિસ્ફોટક રોડ પર કયાંક રાખ્યુ હતુ કે પછી બસમાં જ બમ પ્લાંટ કરાયુ હતું. પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ નામ જવવવાની શરત પર રાયટર્સને જણાવ્યુ કે બમ ધમાકા પછી બસ એક ગહરા નાળામાં જઈને પડી ગઈ જેના કારણે મોટા પાયે નુકશાન થયું.