ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (19:16 IST)

Pakistan- પાકિસ્તાની તાલિબાનએ સેના પર હુમલો કર્યુ 15 જવાનોની મોત આતંકીઓએ 63 સૈનિકોને કર્યુ અપહરણ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનસ્વ પ્રાંતમાં સ્થિત કુર્રમમાં તહરીક -એ- તાલિબાનએ પાક સેના પર મોટો હુમલો કર્યુ છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન સાથે 12 થી 15 જવાનોની મોત થઈ ગઈ છે. જ્યારે આ હુમલામાં ઘણા જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમજ પાકિસ્તાન તાલિબાનએ આતંકીઓએ સેનાના 63 જવાનોને અપહરણ પણ કરી લીધુ છે.