સંબંધિત સમાચાર
- આ છે દુનિયાની સૌથી વિચિત્ર ફુલાવરની કીમત 2100 રૂપિયા કિલો પણ ખાસિયત અગણિત
- અમદાવાદ:AMCએ સીલ કરેલ શાળાઓ ખોલવા સંચાલક મંડળની માગ.
- બેદરકરીથી જ આવી હતી બીજી લહેર IMA એ ઉત્તરાખંડથી કરી કાંવડ યાત્રા પર રોક લગાવવાની માંગણી
- વેક્સીનેશન સેન્ટર પર ભાજપના કોર્પોરેટરનો હંગામો, કર્મચારીઓને ધમકાવ્યા તો તે સેંટર બંધ કરીને જતા રહ્યા
- પિતાની પુત્રીને અનોખી ભેટ, લગ્ન બાદ વિદેશ જઇ રહેલી પુત્રી સાથે 15 દિવસ બાઇક રાઇડ પર નિકળ્યા
હાઇકોર્ટે માં 10-12ના રિપીટર વિદ્યાર્થીઓ ને માસપ્રમોશન અને પરીક્ષા રદ અંગે pil મામલો
-હાઇકોર્ટે એ pil ફગાવી ,રિપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવાશે.હાઇકોર્ટે કહ્યું આપણે એજ્યુકેશન નું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં..
- અમે તમામ કોરોના ની ગાઈડલાઇન નું પાલન થાય તે રીતે પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરી છે :સરકાર
-કોલેજ માં એડમીશન ચાલુ થઈ ગયા રિપીટર ની પરીક્ષા લેવાય તો એડમિશન ક્યારે લેવાશે. :અરજદાર
-કોરોના નું સંક્રમણ ફેલાય તો સરકાર જવાબદારી લેશે કારણ કે વિદ્યાર્થીઓ ને વેકસીન પણ મળી નથી :અરજદાર
- હાઇકોર્ટ એ અરજદાર ની દલીલો સાંભળી ને કહ્યું કોઈની સરખામણી કરવી જરૂરી નથી.પરીક્ષા લેવાવી જોઈએ.
