ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (14:40 IST)

ગુજરાતનું નવું મંત્રીમંડળ - કોણ બન્યું કેબિનેટ મંત્રી, ગુજરાતમાં નવા કેપ્ટન નવી ટીમ

ગુજરાતનું નવું મંત્રીમંડળ : નરેશ પટેલ, કનુભાઈ દેસાઇ, કિરીટ સિંહ રાણા, પ્રદીપ સિંહ પરમાર, અર્જુનસિંહ ચૌહાણે લીધા શપથ
- રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમ, ગજેન્દ્ર પરમારે એકસાથે શપથ લીધા, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની કદ 25નું થયું
મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ
સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા
ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા
રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા
રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિડ રૈયાણી, કીર્તિ વાઘેલાના એકસાથે શપથ