સંબંધિત સમાચાર
- Mataji Puja Vastu નોરતામાં માતાની પ્રસન્નતા માટે રાખો વાસ્તુનું ધ્યાન
- Navratri 2021- નવરાત્રી પહેલા તિજોરીમાં મુકો કઈક ખાસ અને મેળવો ધન અને ભૌતિક સુખનું વરદાન
- Gujarati Essay - મારો પ્રિય તહેવાર નવરાત્રિ
- ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા
- Shardiya Navratri- શારદીય નવરાત્રી 2021 ક્યારે શરૂ થઈ રહ્યા, જાણો માતારાનીની આ સમયે સવારી શા માટે શુભ નથી
Picture Story :નવરાત્રિ ઉપવાસના 10 નિયમ- જાણો માતાજીની પૂજા કરવાના નિયમ
વ્રત જ તપ છે. આ ઉપવાસ પણ છે. જોકે બંનેમાં થોડો ફર્ક છે. વ્રતમાં માનસિક વિકારોને મિટાવી શકાય છે તો બીજી બાજુ ઉપવાસમાં શારીરિક વિકારો દૂર કરી શકાય છે. માનસિક અને શારીરિક બંને પ્રકારના સંયમનુ નવરાત્રિમાં પાલન કરવુ જરૂરી છે. નહી તો તમે નવરાત્રીમાં વ્રત કે ઉપવાસ ન રાખો તો સારુ છે. આવો જાણીએ આ 10 નિયમ
ઉપવાસના ઘણા પ્રકારના હોય છે.
1. સવારનો ઉપવાસ, 2. આડોપવાસ, 3. એકટાણુ ઉપવાસ, 4. રાસોપવાસ, 5. ફલોપવાસ, 6. દુગ્ધોપવાસ, 7. તક્રોપવાસ, 8. પૂર્ણોપવાસ, 9. સાપ્તાહિક ઉપવાસ, 10. લધુ ઉપવાસ, 11. કડક ઉપવાસ, 12. તૂટે ઉપવાસ, 13. લાંબા ઉપવાસ, 14. પખવાડિક ઉપવાસ 15. ત્રિમાસિક ઉપવાસ 16. છ માસિક ઉપવાસ અને 17. વાર્ષિક ઉપવાસ.