1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

લજીજ આમલેટ

લજીજ આમલેટ
W.D
સામગ્રી - ફાટેલુ દૂધ, 2 ઈંડા, લીલા ધાણા, લીલા મરચાં, મીઠુ સ્વાદમુજબ

બનાવવાની રીત - ફાટેલૂ દૂધમાં ડુંગળી, 2-3 લીલા મરચાં, લીલા ધાણા, આદુ વગેરે બધી ઝીણુ કતરીને અને સ્વાદમુજબ મીઠુ નાખીને મિશ્રણને ઈંડાની સાથે ફેંટી લો અને લજીજ આમલેટ બનાવો.