1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified ગુરુવાર, 23 જુલાઈ 2020 (13:08 IST)

શ્રાવણના ગુરૂવારે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર કરશે ભોલેનાથ

આ વખતે શ્રાવણ મહિનાનો પ્રથમ ગુરૂવાર તમારુ સૌભાગ્ય બનાવવામાં સક્ષમ છે. શ્રાવણના ગુરૂવારે જ ભોલેનાથે તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને - મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.