મેંગો કિંગ
|
બનાવવાની રીત - દૂધને એટલુ ઉકાળો કે એ અડધુ રહી જાય. મિલ્ક પાવડર, કસ્ટર્ડ પાવડર અને સ્મૂથનરને ઠંડા દૂધમાં ઓગાળી ઉકળતા દૂધમાં નાખો. 2-3 ઉકાળા આવે ત્યારે ખાંડ નાખીને એકાદ ઉકળો આવવા દો. હવે દૂધને નીચે ઉતારી ઠંડુ કરો.
જ્યારે દૂધ એકદમ ઠંડુ થાય તો કેરીનો રસ, ક્રીમ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સરમાં ફેટો. એલ્યુમિનિયમની ટ્રે લઈને પહેલા કેરીના ટુકડા ફેલાવો, પછી ફેટેલુ દૂધ નાખીને ઉપરથી કતરેલો મેવો નાખીને ફ્રીજરમાં જમાવી દો.
લો તૈયાર છે કૂલ કૂલ મેંગો