બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

લક્ષ્મીને બોલાવવાના ખાસ વાસ્તુ ઉપાય

લક્ષ્મીને બોલાવવાના  ખાસ વાસ્તુ ઉપાય Astro tips to  please Goddess Laxmi some tricks - Vastu
પૈસા કમાવવું જેટલું મુશ્કેલ છે તેનાથી  વધારે મુશ્કેલ છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું. એવા કેટલાક વાસ્તુ ઉપાયને અજમાવીને પૈસાને આકર્ષિત કરી શકાય છે. 
ઘરની બારીઓમાં ક્રિસ્ટલ બૉલ લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રવાહિત થવા લાગે છે. જ્યારે તે બૉલ પર સૂર્યની રોશની પડે છે , તો આ સુંદર ઈંદ્રધનુષનો નિર્માણ કરે છે જેનાથી ઘરમાં વૈભવ અને સમૃદ્ધિ આવવાના યોગ બને છે. 
 
ઘરમાં ધન આકર્ષિત કરવા માટે ઘરને હમેશા સાફ-સુથરો રાખો. ખાસકરીને ઘરના મુખ્ય દ્વારને શણગારેલું હોવું જોઈએ. જો શકય હોય તો ઘરના મુખ્ય દ્વારનો રંગ આસપાસની દીવારના રંગથી જુદો હટીને કરી શકાય છે. તેનાથી મુખ્ય દ્વારનો આકર્ષણ વધે છે. આ પ્રયોગથી માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે. 
 
તમારા ઘર, ઑફિસ કે પ્રતિષ્ઠાનમાં એક એવું અરીસો લગાવો જેનાથી તમારું લૉકર કે કેશ બૉક્સ પ્રતિબંધિત હોય. આ સંકેતાત્મક રૂપથી અવસર અને ધનને ઘણા ગણુ વધારે છે. 
 
લાખ કોશિશ પછી પણ જોએ તમને ધનાભાવ અનુભવ થઈ રહ્યું હોય તો ઘરના ડાબા ખૂણામાં કોઈ ભારે કે ઠોસ વસ્તુ મૂકવી જોઈએ. તમારા ઘરમાં જો ફિશ એક્વેરિયમ હોય તો એ પણ ધન આકર્ષિત્ત કરે છે . તે ઘરની પૂર્વોત્તર દિશામાં લગાડો. 
 
એક્વેરિયમમાં ઓછામાં ઓછા નવ માછલીઓ હોવી જોઈએ. તેમાં આઠ ગોલ્ડ ફિશ અને એક કાળી માછલી હોવી જોઈએ. આ બધી માછલીઓ જીવંત, સુંદર અને સ્વસ્થ હોવી જોઈએ કારણકે તેમનો નિરંતર ગતિમાન રહેવું ધનને પણ ગતિમાન રાખે છે. ૝
 
તમારા ભવન કે ઑફિસના પરિસરમાં એક બર્ડ ફીડર કે બર્ડ બાથ મૂકો. જેનાથી વન્ય પ્રાણી આકર્ષિત હોય. વન્ય પ્રાણી તમારી સાથે સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરની દરેક દિશામાં સમૃદ્ધિ આકર્ષિત કરે છે.