સંબંધિત સમાચાર
- Janmashtami Puja Samagri- જન્માષ્ટમી પૂજા અને પૂજન સામગ્રી, તેના વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે
- જન્માષ્ટમી 2018- રાધારાણીના પ્રેમની નિશાની છે કૃષ્ણના મુકુટનો મોરપંખ
- આ છોડ લગાવશો આવશે ઘરમાં સુખ અને સમૃદ્ધિ
- Vastu Tips જાણો ઘરમાં કંઈ તસ્વીર લગાવવી શુભ છે અને કંઈ શુભ નથી
- આ નાનકડો ફેરફાર વધારશે તમારી આવક
ઘરના આ 3 ખૂણામાં મુકશો મોરપંખ .. તો તમારી આવક અનેકગણી વધશે
મિત્રો આપ સૌ જાણો છો કે મોરપંખનો ઉપયોગ વશીકરણ, કાર્યસિદ્ધિ, ભૂત બાધા, રોગ મુક્તિ, ગ્રહ અવરોધ, વાસ્તુ દોષ વગેરેમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છ્ે તેને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ મળે છે કે પછી વિદ્યાર્થીઓ પુસ્તકોની વચ્ચે અભિમંત્રિત થયેલો મોરપંખ મુકે તો તેનો લાભ મેળવી શકે છે. ઘરમાં જુદા જુદા સ્થાનો પર મોર પંખ મુકવાથી ઘરનો વાસ્તુ દોષ બદલી શકાય છે.