સંબંધિત સમાચાર
- Budget 2022 LIVE Updates: ઈંકમટેક્સમાં કોઈ રાહત નહી, વર્ચ્યુઅલ કરન્સીથી થતી કમાણી પર લાગશે 30% ટેક્સ - નાણામંત્રી
- Budget- આ વર્ષે ડિજિટલ કરન્સી ચાલુ કરવામાં આવશે
- બજેટમાં નાણામંત્રીની જાહેરાત
- Education Budget 2022- બજેટમાં નાણામંત્રીની જાહેરાત - ડિજિટલ યુનિવર્સિટી ખુલશે, PM E વિદ્યાને 200 ચેનલો સુધી વિસ્તરણ કરવામાં આવશે
- Budget 2022 ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
રાજ્ય સરકારને રૂ. 1 લાખ કરોડની વગર વ્યાજની લૉન મળશે
ડિજિટલ એસેટ ઉપર થતી કમાણી ઉપર 30% ટેક્સ સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે
રાજ્ય સરકારને રૂ. 1 લાખ કરોડની વગર વ્યાજની લૉન મળશે
સોલાર pv મોડ્યુલ ના ઉત્પાદન માટે રૂ. 19500 કરોડ. રિલાયન્સ અને અદાણીને ફાયદો થશે
