સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:17 IST)

બજેટમાં નાણામંત્રીની જાહેરાત

*2022 થી 5 G સર્વિસ શરૂ કરશે 
*એનિમેશન ગેમિંગ માટે એવીજીસી (AVGC) ટાસ્ક ફોર્સ 
*મહિલાઓના પોષણ માટે 2.0 યોજના
*2022થી ડાકઘરમાં કોર બેંકિંગ સુવિધાની શરૂઆત થશે 
*નાર્થ ઈસ્ટ માટે 1500 કરોડ 
*સેજની જગ્યા નવો કાયદો આવશે. 
*આ વર્ષથી ઈ- પાસપોર્ટની સુવિધા