સંબંધિત સમાચાર
- LPG Price- LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કે ઘટાડો, 1 ફેબ્રુઆરી બજેટના દિવસે નવી કીમત
- Budget 2022 LIVE Updates: વ્યાપારિક સુગમતા માટે 1486 ફાલતુ કાયદા ખતમ કરવામાં આવશે - નાણામંત્રી
- Budget 2022 ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
- બજેટ પહેલાં શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં તેજી સાથે 700 પોઇન્ટનો ઉછાળો
- Budget 2022 on App:આ એપ પર મેળવો બજેટ અપડેટ્સ, અહીં જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ
Education Budget 2022- બજેટમાં નાણામંત્રીની જાહેરાત - ડિજિટલ યુનિવર્સિટી ખુલશે, PM E વિદ્યાને 200 ચેનલો સુધી વિસ્તરણ કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બજેટમાં ડિજિટલ શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન શિક્ષણનું ઘણું નુકસાન થયું છે, તેથી ઈ-કન્ટેન્ટ અને ઈ-લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. PM e વિદ્યાના 'એક વર્ગ, એક ટીવી ચેનલ' કાર્યક્રમને 12 થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવશે. આનાથી તમામ રાજ્યો ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરી શકશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.
આગળનો લેખ
