સોમવાર, 22 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 14 એપ્રિલ 2022 (15:57 IST)

Live: Alia Bhatt Ranbir Kapoor wedding -રણબીર -આલિયાના થઈ ગયા લગ્ન, 3.30 વાગ્યે સાત ફેરાએ બાંધ્યુ જન્મોના રિશ્તા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે લગ્નના બંધનમાં બંધાશે. બન્ને આજે 2 થી 3 વાગ્યામાં લગ્ન કરી શકે છે. ફેંસ બન્નેના લગ્નની ફોટા જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે સવારે બન્નેના પ્રથમ હલ્દી સેરેમની થઈ છે. ગયા દિવસે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેહંદી સેરેમની પૂર્ણ થઈ.

આ ખાસ અવસરે કપલનો આખુ પરિવાર અને કેટલાક ખાસ મિત્ર જ નજર આવ્યા. લગ્નમાં બૉલીવુફની બધી હસ્તિઓ રંગ જમાવશે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરાઈ રહ્યુ છે કે વર્ષની સૌથી મોટા લગ્નમાં આમિર ખાન, અર્જુન કપૂર, સંજય લીલા ભંસાલી અને શાહરૂખ ખાન સાથે ઘણા લોકો શામેલ થશે. થોડી વારમાં આલિયા ભટ્ટની ચૂડા અને હલ્દી સેરેમની શરૂ થઈ જશે. લગ્નના બધા રીત મુંબઈના વાસ્તુ અપાર્ટમેંટમાં થવાના છે. 
 

03:56 PM, 14th Apr

03:52 PM, 14th Apr
 
રણવીર-કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધી ગયા છે. ખૂબ પર્સનલ સભારંભમાં પરિવાર અને મિત્રોની વચ્ચે કપલે 3.30 વાગ્યે મૂહૂર્તના હિસાવથી સાત ફેરા લીધા. આ દરમિયાન માતા નીતૂ કપૂર ઈમોશનલ જોવાઈ. સભારંભમાં સૈફ અલી ખાન, કરીના કપૂરથી લઈને રિદ્ધિમા કપૂર, મહેશ ભટ્ટ અંબાણી પરિવારના પૂજા ભટ્ટ, સોની રાઝદાન, કરણ જોહર, નવ્યા નવેલી નંદા, શ્લોકા અને આકાશ પણ હાજર હતા. આ લગ્ન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રણબીર કપૂરના ઘર વાસ્તુમાં થયા હતા.

12:39 PM, 14th Apr

12:38 PM, 14th Apr

12:27 PM, 14th Apr


12:20 PM, 14th Apr
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો પરિવાર વાસ્તુ અપાર્ટમેંટ પહોંચી ગયો છે.અહી પર હલ્દી સેરેમનીની તૈયારી ચાલી રહી છે. 11 વાગ્યે આલિયા રણબીરની હલ્દીની રીત શરૂ થશે. તેના કેટલાક કલાક પછી જ આલિયા અને રણબીરના લગ્નનો મૂહૂર્ત છે.