મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (14:34 IST)

Viral Photos: કરિશ્મા કપૂરના Ex પતિ સંજય કપૂરની સાથે નજર આવ્યા તેમના બાળકો

સંજય કપૂરએ તેના અને કરિશ્મા કપૂરના બાળકોની સાથે થોડું સમય વિતાવ્યું અને તેની સાથે એક  ફોટોશૂટ પણ કરાવ્યું. આ ફોટોશૂટના ફોટો સંજય કપૂરની વર્તમાન પત્ની પ્રિયા સચદેવા એ સોશલ મીડિયા પર શેયર કર્યા છે. આ ફોટોજમાં તેમની દીકરી સમાયરા અને દીકરો કિયાનના સાથે નજર આવી રહ્યા છે. (Photo _Instagram)