1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (11:20 IST)

KL Rahul Athiya Shetty Wedding Photos: KL રાહુલ-આથિયા લગ્નની તસવીરો

KL Rahul Athiya Shetty Wedding Photos:  KL રાહુલ-આથિયા લગ્નની તસવીરો
KL રાહુલ-આથિયા શેટ્ટી એકબીજાના પ્રેમમાં ડૂબ્યા મળ્યા, લગ્નની સુંદર તસવીરો સામે આવી
KL Rahul Athiya Shetty Wedding Photos: અથિયા શેટ્ટી અને કે એલ રાહુલ લગ્નના બંધનમાં બંધી ગયા છે. આ બન્નેના લગ્નની પ્રથમ ફોટા સામે આવી ગઈ છે. જેમાં બન્ને સિતારા એક બીજાના હાથ પકડીને ફેરા લેતા જોવાઈ રહ્યા છે. લગ્નની ફોટાને આથિયા શેટ્ટીએ તેમના અધિકારિક ઈંસ્ટાગ્રામ પર શેર કર્યિઓ છે. આ ફોટામાં આથિયા અને કે એલ રાહુલ એક બીજાના પ્રેમમાં ડૂબતા નજરે પડી રહ્ય છે. તેમન બન્નેના ચેહરા પર ખુશી સાફ નજર આવી રહી છે. ઈંસ્ટાગ્રામ પર લગ્નની ફોટાને શેર કરે આથિયાએ એવુ પોસ્ટ લખ્યુ છેકે તેજીથી વાયરલ થઈ રહ્યુ છે. જુઓ આથિયા શેટ્ટી અને કે એલ રાહુલની લગ્નના ફોટા 

KL Rahul Athiya Shetty Wedding Photos: