શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (12:48 IST)

KL રાહુલ-આથિયા શેટ્ટીના લગ્ન - આજે આ સમયે સાત ફેરા લેશે કે એલ રાહુલ આથિયા, પ્રથમ મીડિયા અપીયરેંસને લઈને આ છે મોટુ પ્લાન

Athiya KL Rahul Wedding: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ આજે એટલે કે 23 જાન્યુઆરી 2023ને ખંડાલામાં સાત ફેરા લેશે. આ કપલના લગ્ન ક્યારે થશે તેના સંગીત કેવુ રહ્યુ અને લગ્ન પછી મીડિયા અપીયરેંસને લઈને તેમના શું પ્લાન છે આવો બધુ જાણીએ 
 
Athiya Shetty-KL Rahul Wedding: સુનીલ શેટ્ટાની દીકરી એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે ઈંડિયન ક્રિકેટર કે એલ રાહુલના સાથે લગ્ન બંધનમાં બધાશે. કે એલ રાહુ અને અને આથિયાએ લગ્નને લઈને કોઈ ડિટેલ સામે નથી રાખી છે. પણ આ ખબર પડીગઈ છે કે વરનના પાપા ખંડાલાના ફાર્મ હાઉસ  (KL Rahul Athiya Shetty Wedding Venue) માં આજે 23 જાન્યુઆરી 2023ને આ કપલ સાત ફેરા લેશે. કાલે 22 જાન્યુઆરીઈ રાત્રે તેમના સંગીત થયો હતો. જેમાં શાનદાર ડાંસ પરફાર્મેસ થયા.