સંબંધિત સમાચાર
- Ind vs Pak : મેદાનમાં હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને એવું તો શું કહ્યું કે હાર જોઈ રહેલું ભારત જીતી ગયું?
- IND vs PAK T20 World Cup 2022 LIVE: ભારતની શાનદાર જીત
- T20 World Cup 2022: ભારત-પાકિસ્તાનની આજની મૅચ કોની હશે? સૂર્યકુમાર, શાહિન આફ્રીદી કે વરસાદ?
- IND vs PAK: રોહિત શર્મા પાકિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં, તાજેતરના રેકોર્ડ ચેતવણી આપે છે
- ઈગ્લેંડ વિરુદ્ધ ટીમ ઈંડિયાની તૈયારીઓને લાગી શકે છે ઝટકો, કોહલી પણ થઈ ચુક્યા છે કોરોના સંક્રમિત - રિપોર્ટ
ઑસ્ટ્રેલિયામાં વિરાટના હોટલ રૂમનો વીડિયો વાયરલ- કોહલી બોલ્યા- આ મારી પ્રાઈવેસીમાં દખલ
ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીના ચાહકો દુનિયાભરમાં છે તેમનાથી મળવા અને તેમના વિશે બધુ જાણવા હમેશા બેચેન રહે છે. ત્યારે એલ ચાહકએ વિરાટની એક ઝલક મેળવવા માટે તેમની પ્રાઈવેસીમાં દખલ નાખ્યુ. ઑક્સ્ટ્રેનિયાના જે હોટલમાં ટીમ ઈંડિયા રોકાયેલી છે, ત્યાં આ ફેન વિરાટના રૂમમાં ઘુસી ગયો. કોહલીની ગેર હાજરીમાં આ ચાહકે તેમના રૂમનો વીડિયો રેકાર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી નાખ્યો.
ફેનની આ વાતને લઈને વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયા છે. તેણે સોશિયલ મીડોયા પર વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે તેમની પ્રાઈવેસીમાં આવુ દખલ સારુ નથી. ઘણા સેલિબ્રીટીજ તેમના પોસ્ટ પર કમેંટ કરી ફેનના આ વ્યવહારને ખોટુ જણાવ્યુ છે.
Kohli reacts to leaked video of his hotel room
