Daily Horoscope
✕

ભીંડા નું શાક બનાવવાની રીત

Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2026 (16:07 IST)

જરૂરી સામગ્રી

250 ગ્રામ ભીંડા (સમારેલા)
2-3 ચમચી તેલ
1 ચમચી જીરું
અડધી ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણાજીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું
ચપટી હિંગ
ALSO READ: શ્રાવણ ઉપવાસ માટે ઠંડુ-ઠંડુ ફ્રૂટ યોગર્ટ

બનાવવાની રીત

ભીંડાને ધોઈને કોરા કરી લો અને પછી નાના ગોળ ટુકડામાં સમારી લો.
 
કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો.
ALSO READ: શ્રાવણ સ્પેશિયલ: શ્રાવણમાં ડુંગળી અને લસણ વગર બનાવેલી 5 ઝડપી સ્વાદિષ્ટ વાનગીઓ
તેમાં સમારેલા ભીંડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
 
હળદર અને મીઠું ઉમેરીને ધીમી આંચ પર ભીંડાને ચડવા દો. ભીંડા ચીકણા ન રહે ત્યાં સુધી ખુલ્લા કે ઢાંકીને પકાવો.
 
ભીંડા નરમ થઈ જાય એટલે તેમાં લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરો.
 
મસાલો સારી રીતે ભળી જાય પછી 2 થી 3 મિનિટ માટે પકાવીને ગેસ બંધ કરી દો.

વધુ જુઓ..

શું રાહુલ ગાંધીએ ગર્ભવતી પત્રકારને ધક્કો માર્યો હતો? ભાજપનો આરોપ, કોંગ્રેસનો ઇનકાર

કારની અંદર મળશે થિયેટર જેવી મજા : 15.6 ઈંચ રિયર સ્ક્રીન સાથે આવી MG વિંડસર ઈવી ઈંડલ્જ એડિશન, કેટલી છે કિમંત ?

Vivo V80 લોન્ચ, 7200mAh બેટરી અને 50MP ZEISS કેમેરા. કિંમત સાંભળીને તમે કહેશો, "શું આટલું સસ્તું છે?"

ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે મંથન, OBC ઉમેદવારને મળી શકે છે તક

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ :44માંથી 38 સીટ જીતી ભાજપે હેટ્રિક લગાવી, કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી, આપના સુપડા સાફ

વધુ જુઓ..

Kushmanda Mata Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, આરતી, શું પ્રસાદ ચઢાવશો

શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમી અંગેની મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ અને સમય જાણો

આજે મા ચંદ્રઘંટાને આ વસ્તુઓ અર્પણ કરો, દરેક અવરોધ જલ્દી દૂર થશે, અને તમને ઇચ્છિત પરિણામ મળશે

Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, શું પ્રસાદ ચઢાવશો

શુ તમે પણ નવરાત્રી અને દુર્ગા પૂજાને એક સમજો છો ? અહી જાણો બંને વચ્ચે અંતર

આગળનો લેખ
Show comments