બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 5 ઑક્ટોબર 2020 (15:48 IST)

ગુજરાતી જોક્સ - 10 કિલોમીટર ચાલવાનો કહ્યું

ડાકટરે દર્દીને દરરોજ 10 કિલોમીટર ચાલવાનો કહ્યું 
 
વર્ષભર પછી દર્દીએ ડાકટરને ફોન કર્યો. 
 
અફગાનિસ્તાન પહોંચી ગયો છું 
 
પરત આવી જાઉ કે રૂસ નિકળી જાઉં