Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો
છઠ્ઠી નવરાત્રિમાં માતા કાત્યાયની રૂપમાં પૂજા કરાય છે.
રંગ - લાલ
ભોગ- મધનો ભોગ
છઠ્ઠું નોરતું- છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું. જેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે
ये भी पढ़ें