Navratri 2021- નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ- જાણો શું છે આજનુ પ્રસાદ

Last Updated: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (15:16 IST)
નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ- જાણો શું છે આજનુ પ્રસાદ
prasad navratri

ત્રીજું નોરતે- ત્રીજા નોરતામાં માતાજીને દૂધ કે દૂધથી બનેલા મિઠાઈ કે ખીરનો ભોગ લગાવીને બ્રાહ્મણને દાન કરવું. તેનાથી દુખોની મુક્તિ થઈને પરમ આનંદની પ્રાપ્તિ હોય છે. 
 


આ પણ વાંચો :