1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. vadodara rapiest raju bhatt arrest

વડોદરા: દુષ્કર્મી રાજુ ભટ્ટ ઝડપાયો

vadodara rapiest raju bhatt arrest
વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા 
 
પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને પકડી પાડવામાં આવેલ છે, આગળની કાર્યવાહી ચાલુ છે.નોંધનીય છે કે, 
 
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં આ બીજી ધરપકડ છે. અગાઉ કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરવામાં આવી હતી
 
આગળનો લેખ
Navjot Singh Sidhu Resigns- નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું