શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Updated : મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (08:35 IST)

Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી

વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ તમારા માટે આ અઠવાડિયાની સૌથી મોટી ખુશી આપી શકે છે. આ અવસર પર પ્રપોઝ ડે. જો તમે કોઈને તમારા દિલની વાત કહેવા માંગતા હોય તો આ ખાસ દિવસ ફક્ત તમારે માટે છે. આ દિવસે કંઈક જુદા જ અંદાજમાં તમે તમારા દિલની વાત પોતાના પ્રિય સુધી પહોંચાડી શકો છો.

આ કારણે આજના પ્રેમી આધુનિક અને પ્રયોગશીલ થઈ ગયા છે. આ પ્રેમીઓ માટે રજૂ કરીએ છીએ કેટલીક પ્રપોઝ કરવાના ટિપ્સ.