1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (08:40 IST)

Propose day wishes- હેપી પ્રપોઝ ડે

પ્યાસ છે, હોંઠથી કહેવું છે સરળ
મુશ્કેલ તો ત્યારે આવે છે જ્યારે આંખોથી સમજવું હોય, 
કોઈના પ્રત્યે લાગણી અથવા આકાર્ષણ કે તેમના પ્રત્યે પ્રેમનો મીઠો એહસાસ તો મીઠો લાગે છે. પરંતુ તે વ્યક્તિને તે લાગણીને સમજાવું મુશ્કેલ હોય છે. એકલામાં, મિત્રો સામે, અરીસા સામે તો ખૂબ તૈયારી કરી લે છે, પણ જ્યારે તે સામે હોય છે તો જીભ સાથ નહી દેતી અને દિલની વાત દિલમાં જ રહી જાય છે. 
હેપી પ્રપોઝ ડે
તમે તમારા પ્રિયને કેવી રીતે પ્રપોઝ કરશો? 
ફિલ્મી સ્ટાઈલમાં 
થિયેટર મૂવી જોતા સમયે
રેસ્ટોરેંટમાં 
ઘર પર સરપ્રાઈજ આપીને 
પબ્લિક પ્લેસમાં